જાબુધોડા તાલુકાના જોટવડ ગામે પશુપાલન સારવાર અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું

જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-

પંચમહાલ જિલ્લાના જાબુધોડા તાલુકાના જોટવડ ગામે જોટવડ દૂધ મંડળીમાં ગોધરા ડેરીના માધ્યમથી પશુપાલન સારવાર અંતર્ગત આજરોજ મીટીંગનું આયોજન કરવામાં આવેલું તેમાં ઉપસ્થિત જોટવડ ગામ ના ભાઇઓ તથા બહેનો અને કારોબારી સભ્યો તેમ ચેરમેન તેમજ જોટવડ ગામ જણો ખુબજ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here