બોડેલી તાલુકાના સુર્યા ઘોડા વસાહત પાસેથી બોડેલી પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સુર્યા ઘોડા વસાહત પાસે બોડેલી પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક એલપી ટાટા ટ્રક નંબર GJ17TT 8299 માં દારૂ લઈ જવાતો હતો બોડેલી પોલીસને શંકા જતા એ ટ્રકને ઉભી રાખી હતી અને એ ટ્રકમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડનું દારૂ ઝડપ્યો હતો જેમાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂ પુલ 960 મળી આવ્યા હતા એની કિંમત રૂપિયા 1,15,000 અને મોબાઈલ ની કિંમત 5000 રૂપિયા અને ગાડી ની કિંમત 5,00000 રૂપિયા જે પૈકી કુલ 6,20000 રૂપિયા મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી બોડેલી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા PSI એસ એન બારીઆ આરોપીઓને રિમાન્ડ મેળવી સહ આરોપીને ઝડપી પાડવા તે દિશામાં તપાસ તે જ કરી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here