અપહરણ અને લૂંટના બનાવમાં જાંબુઘોડા પોલીસને રાત દિવસ એક કરી ગુનેગારોના ગળામાં ગાળિયો નાખવામાં સફળતા મળી…

જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-

જાંબુઘોડા તાલુકાના ભાનપુરી ગામના અશ્વિનભાઈ ગિરધરભાઈ બારીયા યુવકને અજાણ્યા ચાર જેટલા યુવકો મારો મારીને અપહરણ કરી લૂંટ કરી ગાડીમા બેસાડીને અવવરું છોટાઉદેપુર ની હદમાં ફેંકી દીધો હતો જાંબુઘોડા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
“જાંબુઘોડા પોલીસે રાત દિવસ એક કરી ગુનેગારો ના ગળામાં ગાળિયો નાખવામાં સફળતા મળતા પોલીસની કામગીરીને જાંબુઘોડા તાલુકાના લોકોએ પ્રશંસનીય કામગીરીને બિરદાવી છે.
જાંબુઘોડા તાલુકાના ભાનપુરી ગામના એક યુવકને અજાણ્યા વાહન ચાલક જે ગાડી લઇ આવ્યા હતા તે એડ્રેસ પૂછવાના બહાને બોલાવી ગાડીમાં બેસાડી જાન લેવા હુમલો કર્યો હતો અને પાવીજેતપુર તાલુકાના કુકણા સુસકાલ પાસે ગઇ તા .૦૩/ ૦૨/ ૨૦૨૪ ના ક .૧૫/ ૪૫ વાગ્યે અજાણ્યા ચાર ઇસમોએ એક સફેદકલરની કાળાકાચવાળી ગાડીમાં આવીને ફરીયાદીનુ અપહરણ કરી લુંટ કરી છોટાઉદેપુર જિલ્લાની હદમાં માર મારીને ફરીયાદીને જમણા હાથે ફ્રેકચર કરી ફેંકી દઇ નાસી ગયેલ હોય જેથી સદર ગુનો અનડીટેક્ટ હોય જે આધારે પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.જે.રાઠોડ સાહેબ નાઓએ સદર ગુનાનુ ડિટેક્શન કરવામાટે સુચના કરેલ. ઉપરોક્તની ગુનો ગંભીર પ્રકારનો હોય અને તુરંત જ તપાસ ચાલુ કરી જાંબુઘોડા તથા બોડેલી વિસ્તારના CCTV ફુટેજ ચેક કરી એક સફેદ કલરની કાળા કાચવાળી હુન્ડાઇ કંપનીની વર્ના કાર શંકાસ્પદ જણાતા જેવર્ના કાર અંગે છોટાઉદેપુર જિલ્લા બોડેલી થી નસવાડી સુધીના, નર્મદા જિલ્લાના, વડોદરા જિલ્લાના, પંચમહાલજીલ્લાના હાલોલ, પાવાગઢ તથા વડોદરા ટોલ નાકાના CCTV ફુટેજ મેળવી ઝીણવટભરી રીતે સતત ચેક કરી શંકાસ્પદગાડીઓની ચકાસણી કરી ગુનો કરવામાં સફેદ કલરની કાળાકાચવાળી વર્ના ગાડી નંબર GJ-06-HL-0996 નો ઉપયોગ
થયેલ હોવાની ફળદાયી હકિકત જણાઇ આવતા ગુનો કરનાર ચારેય આરોપીઓના નામ સરનામા મેળવી ટેકનિકલ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આરોપીઓએ ગુનામાં ઉપયોગ કરેલ ગાડી તથા ગુનામા વાપરેલ હથીયાર સાથે પકડી પાડીગુનોનો ભેદ શોધી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી પ્રશસનીય કામગીરી કરેલ છે.
ગુ.ર.નં. જાંબુઘોડા પો.સ્ટે. ગુ.ર.નં .૧૧૨૦૭૦૩૧૨૪૦૦૩૬/ ૨૦૨૪ ઇ.પી.કો. કલમ૩૬૫,૩૯૨,૩૨૫,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ
આરોપીઓના નામ (૧) પાર્થ ભદ્રેશભાઈ ભટ્ટ ઉ.વ. ૩૦ રહે.ગુલમહોર ગ્રીન શીવાંજલી સોસાયટી, ન્યુ અલ્કાપુરી
ગોત્રી, વડોદરા શહેર (૨) નિખિલ સંતોષ ઘાડગે ઉ.વ. ૩૧ રહે.ઇસ્કોન હાર્મોની કબીર ફાર્મની બાજુમાં, સેવાસી, વડોદરા શહેર
(૩) સંતોષગીરી નબીરચરણ ગીરી ઉ.વ .૨૧ રહે.માધવપાર્ક સોસાયટી, સી.કે. પ્રજાપતિ સ્કુલ નજીક, લક્ષ્મીપુરા રોડ ગોરવા, વડોદરા શહેર (૪) ચિરાગ ઉર્ફે જેડી ચીનુભાઇ જાદવ ઉ.વ. ૨૩ રહે.મારૂતિ હાઇટસ છાણી તળાવ પાસે
, છાણી, વડોદરા શહેર કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી પો.સ.ઇ. શ્રી પી.આર.ચુડાસમા અ.પો.કો. રાકેશભાઇ સેવજીભાઇ
એ.એસ.આઇ. હિતેશકુમાર રમણભાઇ અ.પો.કો. રણજીતભાઇ શનાભાઇ
એ.એસ.આઇ. સંદિપભાઇ વિઠલભાઇ આ.પો.કો. મહેશભાઇ સોમાભાઇ
અ.હે.કો. કિરીટભાઇ ભારતસિહ આ.પો.કો. અશ્વિનભાઇ માનસિંગભાઇ
જાંબુઘોડા તાલુકાના ભાનપુરી ગામના અશ્વિનભાઈ ગિરધરભાઈ બારીયા યુવકને અજાણ્યા ચાર જેટલા યુવકો મારો મારીને અપહરણ કરી લૂંટ કરી ગાડીમા બેસાડી ને અવવરું છોટાઉદેપુર ની હદમાં ફેંકી દીધો હતો જાંબુઘોડા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો*
“જાંબુઘોડા પોલીસે રાત દિવસ એક કરી ગુનેગારો ના ગળામાં ગાળિયો નાખવામાં સફળતા મળતા પોલીસની કામગીરીને જાંબુઘોડા તાલુકાના લોકોએ પ્રશંસનીય કામગીરીને બિરદાવી છે
જાંબુઘોડા તાલુકાના ભાનપુરી ગામના એક યુવકને અજાણ્યા વાહન ચાલક જે ગાડી લઇ આવ્યા હતા તે એડ્રેસ પૂછવાના બહાને બોલાવી ગાડીમાં બેસાડી જાન લેવા હુમલો કર્યો હતો અને પાવીજેતપુર તાલુકાના કુકણા સુસકાલ પાસે ગઇ તા .૦૩/ ૦૨/ ૨૦૨૪ ના ક .૧૫/ ૪૫ વાગ્યે અજાણ્યા ચાર ઇસમોએ એક સફેદકલરની કાળાકાચવાળી ગાડીમાં આવીને ફરીયાદીનુ અપહરણ કરી લુંટ કરી છોટાઉદેપુર જિલ્લાની હદમાં માર મારીને ફરીયાદીને જમણા હાથે ફ્રેકચર કરી ફેંકી દઇ નાસી ગયેલ હોય જેથી સદર ગુનો અનડીટેક્ટ હોય જે આધારે પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.જે.રાઠોડ સાહેબ નાઓએ સદર ગુનાનુ ડિટેક્શન કરવામાટે સુચના કરેલ.
ઉપરોક્તની ગુનો ગંભીર પ્રકારનો હોય અને તુરંત જ તપાસ ચાલુ કરી જાંબુઘોડા તથા બોડેલી વિસ્તારના CCTV ફુટેજ ચેક કરી એક સફેદ કલરની કાળા કાચવાળી હુન્ડાઇ કંપનીની વર્ના કાર શંકાસ્પદ જણાતા જેવર્ના કાર અંગે છોટાઉદેપુર જિલ્લા બોડેલી થી નસવાડી સુધીના, નર્મદા જિલ્લાના, વડોદરા જિલ્લાના, પંચમહાલજીલ્લાના હાલોલ, પાવાગઢ તથા વડોદરા ટોલ નાકાના CCTV ફુટેજ મેળવી ઝીણવટભરી રીતે સતત ચેક કરી શંકાસ્પદગાડીઓની ચકાસણી કરી ગુનો કરવામાં સફેદ કલરની કાળાકાચવાળી વર્ના ગાડી નંબર GJ-06-HL-0996 નો ઉપયોગ
થયેલ હોવાની ફળદાયી હકિકત જણાઇ આવતા ગુનો કરનાર ચારેય આરોપીઓના નામ સરનામા મેળવી ટેકનિકલ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આરોપીઓએ ગુનામાં ઉપયોગ કરેલ ગાડી તથા ગુનામા વાપરેલ હથીયાર સાથે પકડી પાડીગુનોનો ભેદ શોધી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી પ્રશસનીય કામગીરી કરેલ છે
ગુ.ર.નં. જાંબુઘોડા પો.સ્ટે. ગુ.ર.નં .૧૧૨૦૭૦૩૧૨૪૦૦૩૬/ ૨૦૨૪ ઇ.પી.કો. કલમ૩૬૫,૩૯૨,૩૨૫,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ
આરોપીઓના નામ (૧) પાર્થ ભદ્રેશભાઈ ભટ્ટ ઉ.વ. ૩૦ રહે.ગુલમહોર ગ્રીન શીવાંજલી સોસાયટી, ન્યુ અલ્કાપુરી
ગોત્રી, વડોદરા શહેર (૨) નિખિલ સંતોષ ઘાડગે ઉ.વ. ૩૧ રહે.ઇસ્કોન હાર્મોની કબીર ફાર્મની બાજુમાં, સેવાસી, વડોદરા શહેર
(૩) સંતોષગીરી નબીરચરણ ગીરી ઉ.વ .૨૧ રહે.માધવપાર્ક સોસાયટી, સી.કે. પ્રજાપતિ સ્કુલ નજીક, લક્ષ્મીપુરા રોડ ગોરવા, વડોદરા શહેર (૪) ચિરાગ ઉર્ફે જેડી ચીનુભાઇ જાદવ ઉ.વ. ૨૩ રહે.મારૂતિ હાઇટસ છાણી તળાવ પાસે
, છાણી, વડોદરા શહેર કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી
પો.સ.ઇ. શ્રી પી.આર.ચુડાસમા અ.પો.કો. રાકેશભાઇ સેવજીભાઇ
એ.એસ.આઇ. હિતેશકુમાર રમણભાઇ અ.પો.કો. રણજીતભાઇ શનાભાઇ
એ.એસ.આઇ. સંદિપભાઇ વિઠલભાઇ આ.પો.કો. મહેશભાઇ સોમાભાઇ
અ.હે.કો. કિરીટભાઇ ભારતસિહ આ.પો.કો. અશ્વિનભાઇ માનસિંગભાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here