પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ખાખરીયા ગામના ખેતરમાંથી મહાકાય અજગર ઝડપ્યો

જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-

જાંબુઘોડા તાલુકામાં આવેલ ખાખરીયા ગામ ના બારીયા અર્જુનભાઈ મોતી ભાઈ તેમના ખેતરમાં આજે સવારે ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે ખેતરમાં મોટો મહાકાય અજગર જોવાયો હતો અને તેમના ગામમાં રહેતા મિત્રોને ફોન કરીને જણાવ્યું હતું ગામમાં રહેતા સંદીપ બારીયા અને અજય બારીયા દ્વારા આજે અજગર ને પકડવામાં આવ્યો હતો આ અજગર 15 થી 17 ફુટ લાંબો હતો અને આ અજગર ને પકડીને દુર જંગલમાં છોડી દેવામાં આવીયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here