કેરળના મુખ્યમંત્રી પિંનરાઈ વિજયને કોઝીકોડ વિમાન અકસ્માતને લઈને અપડેટ આપ્યું

બચાવ કામગીરીની તસ્વીર

કોઝીકોડ(કેરળ)

આજે દુબઈથી એર ઇન્ડિયાન એક્સપ્રેસ પ્લેન ભારતના કેરળ રાજ્યના કોઝીકોડ ખાતે પરત ફરી રહ્યુ હતું અને એરપોર્ટ પર ઉતરાણ(લેન્ડિંગ) દરમ્યાન રન-વે પર ક્રેશ થતા દુર્ઘટના સર્જાઈ. તેને લઈને કેરળના મુખ્યમંત્રીએ સોશ્યલ મીડિયા સાઇટ ટ્વીટર પર અધિક માહિતી સાઝા(Share) કરી.

મુસાફરોની સ્થળાંન્તર પ્રક્રિયા પૂર્ણ થઈ.

મલેપુરમ કલેકટરે જાણ કરી કે વિમાન અકસ્માત સાઇટ પર બચાવ કામગીરી પૂર્ણ થઈ.

એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AXB1344 (@DXB to CCJ) જેમાં કુલ 190 મુસાફરો હતો.

તેઓ બધાને મલેપુરમ અને કોઝીકોડ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કેરળના મુખ્યમંત્રીએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા.

નાગરિક ઉડયન મંત્રી હરદીપ પુરીના એહવાલ મુજબ કોઝીકોડ વિમાન ક્રેશમાં કુલ મૃત્યુઆંક વધીને 16 થયો જ્યારે બાકીના 123 જેટલા મુસાફર ઇજાગ્રસ્ત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here