જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાંથી અમૃત લઈને પધારેલા અધિકારીઓને માટે અર્પણ કરી રથને વિદાય આપવામાં આવી

જંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-

મળતી વિગતો મુજબ હાલ ચાલી રહેલા કાર્યક્રમ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ચાલી રહ્યા છે અને આ કાર્યક્રમમાં દરેક તાલુકા સહિત ગામડાઓમાં અમૃત કળશ રથ નું સ્વાગત કરી આગળ ધપાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ જિલ્લામાંથી ડેપ્યુટી ટી.ડી.ઓ.
વસાવા, અને નાયબ ચીપ નીશ પ્રીતિબેન મેરી મિટ્ટી મેરા દેશના રથ ને લઇ જાંબુઘોડા ખાતે આવતા જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ, જાંબુઘોડા ટી.ડી.ઓ ઉમેદ સોલંકી, સહિત તાલુકા માંથી મોટી સંખ્યામાં પધારેલા કાર્યકરો તેમજ તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લામાંથી આવેલ રથને તિલક કરી રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લામાંથી પધારેલા અધિકારીઓ નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી પ્રતિજ્ઞા લઈ કળશમાં માટી અર્પણ કરી રથ ને વિદાય આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here