છોટાઉદેપુર : બોડેલીના વર્ધમાન નગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દેશી વિદેશી દારૂ ઝડપાયો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને ખુલ્લો પડકાર આપનાર બુટલેગો પર સિકંજો કસવા સ્ટેટ મોનીટરીંગ સેલ મેદાને પડ્યું… છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેર આવેલ વર્ધમાન નગરમાંથી રૂ.૧,૬૫ ૭૯૦ રોકડા સહિત મોબાઈલ નંગ પાચ બે બાઈક એકટીવા સહિત કુલ રૂપિયા
૪,૧૧, ૪૪૪,રુપીયા મુદ્દામાલ સાથે વર્ધમાન નગરમાં રહેતા સંજય અરવિંદભાઇ ઠાકરડાની ધરપકડ કરાઈ,
જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here