લોકસભાની ચૂંટણીને લઈને બોડેલી નજીક કકરોલીયા ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી નજીક પાસે છોટાઉદેપુર અને પંચમહાલને બોર્ડર પર બોડેલી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજવાની છે જેને લઇને છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા ની બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે
લોકસભાની ચુંટણીને લઇને જિલ્લા અને રાજ્ય બોર્ડર પર પણ હવે પોલીસ સતેજ કરી દેવામાં આવી છે બોડેલીના કાકરોલીયા ચેકપોસ્ટ સહિત જિલ્લાની અલગ અલગ બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વાહનોનું ચેકિંગ બોડેલી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે લોકસભાની ચુંટણીને લઇને પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લા ની બોર્ડર પર કકરોલીયા પાસે પર પણ પોલીસ દ્રારા કડક સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here