મોડાસા ખાતે આ વર્ષે હજ યાત્રાએ જનાર હાજીયો માટે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ નું આયોજન મોહસીને આઝમ મિશન દ્વારા કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજે મોડાસા ખાતે આ વર્ષે હજ યાત્રાએ જનાર હાજીયો માટે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ નું આયોજન મોહસીને આઝમ મિશન દ્વારા કરવામાં આવ્યું હતું.મોડાસા તેમજ આજુ બાજુ ના વિસ્તાર માં થી મોટી સંખ્યામાં લોકો એ હાજરી આપી હતી, નબીપુર થી પધારેલ સૈયદ ગુલામ રસુલ બાવા કારંટવી સાહેબે ખૂબ જ સરળ ભાષા માં પોતાની આગવી શેલી માં કાર્યક્રમ કર્યો હતો,તમામ હાજર જનો એ સંતોષ વ્યક્ત કર્યો હતો … ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રોગ્રામ નો લાભ લીધો હતો, બપોર ના ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
કાર્યક્રમ ને સફળ બનાવવા માં આરીફ ભાઈ સિંધવા તેમજ મિશન ના કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here