બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ASP અગ્રવાલ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સાંજે ,છ કલાકે ASP ગૌરવ અગ્રવાલ સાહેબ નાઓની અધ્યક્ષતામા રામનવમી તહેવાર અનુસંધાને શાંતિ સમિતિ ની મિટિંગ રાખવામા હતી. બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ASP ગૌરવ અગ્રવાલ સાહેબ ની અધ્યક્ષતામાં સમિતિ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આગામી આવી રહેલ રામનવમી ના તહેવાર અને લઈને શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું હતું આગામી લોકસભાને ચૂંટણી પણ આવી રહી છે અને તહેવારો પણ આવી રહ્યા છે જેને લઈને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ASP ગૌરવ અગ્રવાલ સાહેબ નાઓની અધ્યક્ષતામા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ સમિતિ બેઠક માં સીપીઆઈ એ,બી,વસાવા સાહેબ બોડેલી પીએસઆઇ વિક્રમસિંહ ચૌહાણ સાહેબ P,S,I ડી ,કે પંડ્યા સાહેબ સહિત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બોડેલી ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here