૯ વર્ષના હમઝાએ જીવનનો પહેલો રોજો રાખી દુઆઓ કરી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બોડેલી તાલુકાના જબુગામ ના નાના રોજદારે જીવન નો પહેલો રોજો રાખ્યો હતો જે કુરેશી પરિવારના હમઝા મોઈન કુરેશી એ આટલી કાળજાળ ગરમીમાં રોજો રાખી ઈબાદત કરી હતી અને દેશ દુનિયા માટે અમન શાંતી માટે દુઆઓ કરી હતી અને આ રોજદારને ઘરના તમામ વ્યકિતઓએ ફુલહાર પહેરાવી હોસલા અફજાયી કરવામાં આવી હતી અને પરિવાર સાથે રોજો ખોલી દુઆઓ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here