ગોધરા નગરની છ વર્ષની સવેરા ખાલીદ દાવએ જીવનનો પહેલો રોઝો રાખી અલ્લાહની ઇબાદત કરી

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

પવિત્ર રમઝાનની શરૂઆત થઈ ચૂકી છે અને આજે ચોથો રોજો પૂર્ણ થઈ ગયો છે તેમાં ગઇ કાલે ગોધરા નગરનાં દાવ પરિવારની નાનકડી છ વર્ષની દીકરીએ પોતાના જીવવનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી હતી ત્યારે એના ઘર પરિવારના લોકો દ્વારા સવેરાને રોઝા ઈફ્તાર કરાવી વધામણાં કરવામાં આવ્યા હતા ઇસ્લામ ધર્મના પાંચ ફર્ઝ પૈકી એક ત્યાગ અને બલિદાનની ભાવનાના પ્રતીક રૂપે રમઝાન માસના રોઝા એટલે ઉપવાસનુ ઘણું મહત્વ છે તેમા પણ નાના ભૂલકાઓ બાકાત રહેતા નથી અને પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં રહેતા ખાલીદ હાજી દાવની લાડકવાયી છ વર્ષની દીકરી સવેરાબાનુ એ જિંદગીનો પહેલો રોઝો(ઉપવાસ) મુકી અલ્લાહની ઈબાદત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here