નસવાડીના ૬ વર્ષના ફાજીલએ જીવનનો પહેલો રોજો રાખી ઇબાદત કરી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસ નો મહિનો ચાલી રહ્યો છે જે હવે છેલ્લો એક રોજોબાકી રહીયો છે તેમા નસવાડી ના એક નાનકડા છ વર્ષના દીકરાએ રોજો રાખ્યો હતો જે ફાયાઝ ભાઈ આકબની ના દીકરાએ ૧૪ કલાક નો રોજો હોય છે તે રાખી ઇબાદત કરી હતી આટલી કાળઝાળ ગરમીમાં આ નાનકડા દીકરાએ રોજો રાખી એક ઉદાહરણ પુરૂ પાળ્યુ છે જે મોટા માણસો નથી કરી સકતા તે આ નાના દીકરાએ કર્યું છે અને આ દીકરા એ રોજો રાખી દેશ દુનિયા અને પરિવાર માટે ખુબ દુઆઓ કરી હતી અને સહ પરિવાર આ દીકરા સાથે રોજો ઇફ્તાર કર્યો હતો અને રોજો ઇફ્તાર કરાવી વધામણાં કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here