મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ છોટાઉદેપુરની મુલાકાતે…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે આજરોજ છોટાઉદેપુરની મુલાકાત કરી હતી અને સાંસદ ગીતાબેન રાઠવાની ત્યાં સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી.ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તૃતિ ચારણ તેમજ છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા ધર્મેન્દ્ર શર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત કરી હતી, તેમજ એમ. પી ના રાજ્યપાલે છોટાઉદેપુર જિલ્લાના બિન રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી તેમજ શુભેચ્છા મુલાકાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here