બોડેલી પંથકમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ પડતાં એકદમ ઠંડીનો માહોલ…

બોડેલી,*છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી તેમજ બોડેલી ના આજુબાજુના ગામમાં આજરોજ વહેલી સવારથી વરસાદ વાતાવરણ તેમજ ઠંડી સાથે વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકો નસવાડી તાલુકો સંખેડા તાલુકો તેમજ પાવીજેતપુર અને છોટાઉદેપુરમાં દરેક જગ્યાએ ઠેરઠેર જગ્યાએ વરસાદ જોવા મળ્યો હતો હમણાં બે દિવસ પહેલા હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગાહીના કારણે વરસાદ પણ જોવા મળ્યો હતો વરસાદી વાતાવરણની લીધી બોડેલી બજારમાં વેપાર-ધંધામાં માઠી અસર જોવા મળી હતી આ કમોસમી વરસાદની લીધી છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત ભાઈઓને ભારે નુકસાની જોવા મળી હતી હજુ તો ક્યાં કયા ખેતરમાં કપાસ ડાંગર તુવર જેવી ખેતીનો ખેતર માં ઉભો પાક બગડ્યો છે જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આગાહી હવામાન ખાતા દ્વારા બે દિવસની કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here