ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહિલા અધયક્ષ દિપીકાબેન સરવડાએ નર્મદા જીલ્લાની મુલાકાત લીધી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા અધ્યક્ષ ડો.દીપિકાબેન સરડવા એ નર્મદા જિલ્લા ની મહિલા મોર્ચા ની બહેનો સાથે એપીએમસી ખાતે બેઠક યોજી હતી જે પ્રસંગે તેઓ સાથે ગુજરાત પ્રદેશ મહામંત્રી તૃપ્તિબેન,ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,પ્રદેશ મહિલા મોર્ચા ના મંત્રી નિપાબેન પટેલ, છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવાનર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ,વિક્રમ તડવી, ,જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા,ભારતીબેન તડવી સહિત મહિલા મોર્ચા ની મહિલાઓ એ હાજરી આપી હતી.

નર્મદા જીલ્લા મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામેલ , દક્ષાબેન પટેલ સહિત ના નર્મદા જીલ્લા ના હોદ્દેદારો એ ઉપસ્થિત મહિલા મોરચા ના આગેવાનો નુ ઉષમાભેર સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here