જુનાગઢ જિલ્લાના માળીયા હાળીયાના નવા ગળોદર ગામે દીપડો પાંજરામાં પુરાયો…

જૂનાગઢ,મયુર કોદાવલા :-

ફોરેસ્ટ અને નવા ગળોદર ગામ ની બાજુ માં એક પુલ નિચે દિપડો આવી જતાં

ખેતર ના માલિક ડો સુધીર ના વાડી એ દિપડો દેખાતા

વન વિભાગ ને જાન થતાં તાત્કાલિક દોડી આવતા

માળીયા ડિપાનટમેન સાથે ગામના સરપંચ શ્રી ખેડુતો ગામના લોકો અને ફોરેસ્ટર સ્ટાફ સાથે ભારે જેહમત બાદ દિપડો પાંજરે પુરાયો

સાથે ફોરેસ્ટર ડો મહેતા એમ .દમણીયા ફોરેસ્ટ JR જોરા મેડમ હરસુખ પરમાર સાહેબ પ્રતાપ સિંધવ આર
હરસુખ ભાઈ સોલંકી સાહેબ હરેશ ભાઈ પરમાર સાથે
સેલ એફ અમિત ભાઈ ભરત ભાઈ ડ્રાઇવર સાથે રેસીયુ કરાયું અને લોકોએ રાહત શ્વાસ લીધો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here