છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે વહેલી સવારથી વરસાદ ખાબક્યો.. નીચાણ વાળા વિસ્તાર જરબંબાકાર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં આજે વહેલી સવારથી વરસાદ વરસતા અલીપુરામાં આવેલ સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારમાં પાણી પાણી જોવા મળ્યું હતું ત્યારે ગોપાલ ટોકીઝ પાસે રાજખેરવા રોડ વિવાદમાં પડ્યો હતો ત્યારથી આજ સુધી રસ્તાનું કામ થયું નથી ત્યારે ગોપાલ ટોકીઝ પાસે ઘૂંટણ સમાના નિર જોવા મળ્યા છે અલીપુરામાં આવેલ સાધના નગર સોસાયટીમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરેલાજોવા મળેલ છે તેમજ ઢોકલીયા ના દિવાન ફળીયા રજા નગર તેમજ વર્ધમાન નગરમાં ગલીઓમાં પાણી જોવા મળ્યા હતા ગયા વર્ષની તારીખ 11 જુલાઈએ બોડેલીની તારા જે સર્જી હતી ત્યારે આજે તારીખ 11 જુલાઈ ના રોજ પણ વહેલી સવારથી વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારમાં લોકો ચિંતિત જોવા મળેલ છે આજે બોડેલીમાં વહેલી સવારથી વરસાદ વર્ષના સોસાયટીઓના નીચાણવાળા ભાગોમાં પાણી જોવા મળ્યા હતા બપોર પછી વરસાદ વિરામ લેતા રાહત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here