છોટાઉદેપુર જિલ્લાના કરાલી ગામે 2.51 કરોડના ઇંગ્લિશ દારૂ પર રોડ રોલર ફેરવી નાશ કરાયો…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આજે છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ મથક ખાતે છોટાઉદેપુર જિલ્લાના ૧૧ પોલીસ મથકમાં પકડાયેલો એક વરસની અંદર ના ઇંગ્લિશ દારૂ ને આજે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે રહીને દારૂ નો નષ્ટ કર્યો હતો છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી દારૂ ઘૂસણખોરી ચાલુ રહેતી હોય છે ત્પારે છોટાઉદેપુર જીલ્લા પોલીસ દારૂ પકડવા માટે સક્રિય હોય છે ત્પારે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ દ્વારા પકડાયેલી દારૂની બોટલ ૧,૪૯૦૫ લાખ બોટલનો બોડેલી પ્રાંત અધિકારી સાહેબ તેમજ છોટાઉદેપુર પ્રાંત અધિકારી સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ અને ૧૧ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ની હાજરીમાં ભારતીય ઇગ્લીસ બનાવટી દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here