કોડીનાર ફકીર યંગ કમિટીના હોદ્દેદારો સમાજ ચિંતકોની વરણી…

કોડીનાર, આરીફ દિવાન (મોરબી) :-

ફકીર સમાજની જમાતના નાના-મોટા પ્રશ્નો અંતર્ગત નવા પરિવર્તન સાથે નવયુવાનો ની નિમણૂક

કોડીનાર ખાતે તાજેતરમાં ફકીર સમાજ દ્વારા ફકીર સમાજના વિવિધ સેવાકીય કાર્ય અંતર્ગત હોદ્દેદારો નિમણૂક કરવામાં આવી છે જેમાં નવા પરિવર્તન સાથે નવયુવાનોને સમસ્ત સુન્ની મુસ્લિમ ફકીર સમાજ કોડીનાર દ્વારા આવકાર સાથે શુભેચ્છા અભિનંદન પાઠવી સમાજની સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત જીમેદારી સોંપવામાં આવી છે તેમાં યંગ કમિટીના હોદ્દેદારો નું સ્થાન માં પ્રમુખ તરીકે રહીશશા રઝાકશા બાનવા ઉપ પ્રમુખ અફઝલશા બાનવા સહિત સેક્રેટરી ઈદરીસશા જોઇન્ટ સેક્રેટરી તરીકે સલીમશા અને સભ્ય તરીકે મુન્નાશા રફાઈ દિલાવરશા અનિશ બાનવા તોહીદ બાનવા વિગેરે નવયુવાન ફકીર સમાજ યંગ કમિટી મા નિમણૂક કરવામાં આવતા સમાજના દ્વારા નિમણૂક કરતા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જે સમગ્ર તસવીરમાં હોદ્દેદારો નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here