નગરના અગ્રણીઓએ ઉમિયા માતાજીની પૂજા-અર્ચના કરી આરતીનો લ્હાવો લીધો…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

સિદસર ઉમિયા ધામ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી બ્રિજેશ મેરજા સાહેબ, રાજકોટ સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્યશ્રી ચીમનભાઈ સાપરીયા, રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી મનીષભાઈ ચાંગેલા, પૂર્વ ચેરમેન જીલ્લા પંચાયત બાલુ વિંઝુડા, સિદસર ઉમિયા ધામના ટ્રસ્ટીઓ, ધોરાજી શહેર કાર્યાલય મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ હીરપરા, ઉપલેટા તાલુકા અનુ.જાતિ મોરચા પ્રમુખ ભરત કેરીયા, ધોરાજી તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ રાજેશ વિંઝુડા, ધોરાજી અનુ. જાતિ સમાજ અગ્રણી રાજુભાઈ બગડાએ ઉમિયા માતાજીની પૂજા-અર્ચના કરી આરતીનો લ્હાવો લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here