મોરબી, આરીફ દીવાન :-
લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત રાષ્ટ્રીય પાર્ટી ના કાર્યકરો નેતાઓ રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો અંતર્ગત લોક સંપર્ક શરૂ કરી દીધો છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત બહેતર ભારત કી બુનિયાદ ના અધિવેશનમાં બેંગ્લોર ખાતે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠારીયા મોરબી જીલ્લા મહામંત્રી ડોક્ટર રુકમોદીન માથકિયા વાંકાનેર વિધાનસભા પ્રમુખ આબિદ ગઢવાળા સહિતના યુવાનો હાજરી આપી હતી અને આવનાર લોકસભાની ચૂંટણી ની વિવિધ જવાબદારી અંતર્ગત વિવિધ વિસ્તારોમાં જન સંપર્ક અને નવા પરિવર્તન સાથે નવ યુવાનો ને હોદ્દેદારો કોંગ્રેસી કાર્યકરો ની જીમ્મેદારી સોંપવામાં આવી છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત બહેતર ભારત કી બુનિયાદ ના કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા કોંગ્રેસ ટીમ બેંગ્લોર ખાતે હાજરી આપી હતી એ વખતની તસવીર દ્રશ્યમાન થાય છે.