ટંકારા પોલીસે તહેવારો નિમિત્તે ફૂટ પેટ્રોલિંગ કર્યું

ટંકારા, (મોરબી) આરીફ દીવાન :-

મોરબી જિલ્લા પોલીસ વડા ની સુચનાથી મોરબી જિલ્લા પંથકમાં પોલીસ તંત્ર દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તહેવારોને ધ્યાને રાખી દારૂ જુગાર અન્ય અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના પ્રયાસો સાથે ફરજ ના ભાગે પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં હિંદુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર એલર્ટ થયું છે ત્યારે ટંકારા પીએસઆઇ એમ જે ધાંધલ અને ટંકારા પોલીસ મથક ની ટીમ દ્વારા સમગ્ર ટંકારા પોલીસની હદમાં આવેલા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here