મોરબી શહેરમાં પ્રથમ વરસાદે નગર પાલિકાનીં પ્પ્રિ મોનસુનની કામગીરીના ઉડાવ્યા લીરે લીરા : મહેશ રાજ્યગુરુ

મોરબી, આરીફ દીવાન :-

મોરબી નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા ઓ આપવા માં સદંતર નિષ્ફળ ગયેલ છે કચરા કલેક્શન હોય કે સીટી બસ ની સેવા હોય કે છેવાડા માં વિસ્તાર માં પીવા ના પાણી પહોંચાડવા ની વાત હોય કે શેરી ગલીઓમાં લાઈટ કે ગટરના ઉભરાતા પાણી ની સમસ્યા હિયવા તમામ સમસ્યા ઉકેલવા માં ભાજપ નુ શાસન હોય કે વહીવટદાર નુ શાસન હોય તમામમાં પ્રજા પરેશાન જ રહેલ છે
મોરબી નગર પાલિકાની દ્વારા પ્રિ મોનસુનની કામગીરી કેવી કરવામાં આવી તે મોરબીમાં પડેલ પ્રથમ વરસાદમાં લીરે લિરા ઉડાવી દીધા હોય તેવો ઘાટ સર્જાયો છે
આજે જ્યાં જોવો ત્યાં પાણી ભરાઇ ગયા છે પ્રજાના ટેક્ષના લાખો રૂપિયા પ્રી મોનસુનની કામગીરી કરી પણ એ કામગીરી વરસાદી પાણી ના નિકાલ માટે કામ ના આવી તેવી પ્રથમ વરસાદ માં જોવા મળી લાતી પ્લોટ હોય કે સામાં કાંઠાના વિસ્તારો હોય કે છેવાડાના વિસ્તારો હોય તમામ રોડ રસ્તાઓ પર વરસાદ બંધ થઈ ગયા પછી પણ પાણીનો નિકાલ થઈ શકતો ન હતો. મોરબીના ધારાસભ્ય વારંવાર મોટી મોટી વાતો કરી પ્રજનન સુવિધા આપવાની ગુલબાંગો .ફેકે છે પણ પાલિકા મે ઘારાસભ્ય પાસે સુવિધા આપવાની નક્કર નીતિ નથી તેમ પ્રજા માને કારણ કે હજી તો ચોમાસા ની શરૂઆત જ છે ત્યારે જો મોરબીની આવી હાલત હોય તો આવો વરસાદ આવશે ત્યારે મોરબી શહેર ની કેવી હાલત રહેશે તે પ્રજા જણાવવા માગે છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહા મંત્રી મહેશ રાજ્યગુરુએ પ્રેસ યાદીમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here