સુસ્કાલથી માતાના મઢ આશાપુરા માતાજી (કચ્છ) ના દર્શન કરવા જતુ મિત્ર મંડળ આવતી કાલે આશાપુરા માતાજીના દર્શન કરશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા નું આવેલ સુસ્કાલ ગામના યુવાનો દર વર્ષે નવરાત્રીમાં કચ્છમાં આવેલ માતાના મઢ આશાપુરા માના દર્શન કરીને ધન્ય પામે છે આ વખતે પણ સુસ્કાલ જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામના યુવાનો ૨૦, જેટલા યુવાનો તારીખ૧૧/૧૦/૨૩ ના રોજ બોડેલી થી બસમાં બેસીને ભુજ રવાના થયા હતા અને ભુજથી પગપાળા આ યુવાનો આવતીકાલે માતાના મઢ આશાપુરા ના દર્શન કરશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here