વાંકાનેરમાં પવન ફૂંકાયો વરસાદી માહોલ છવાયું તંત્રએ થોડી ક્ષણો લાઈટ બંધ કરી !

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

વાંકાનેરમાં આજ રોજ તારીખ 29 5 2023 ના આશરે ચારક વાગ્યાના સુમારે એકાએક વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું હતું જે સમય દરમિયાન 15 થી 20 મિનિટ એટલે કે 04:20 મિનિટ દરમિયાન પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી તે સમય દરમિયાન પીજીવીસીએલ તંત્ર દ્વારા કાળજીપૂર્વક લાઈટો થોડી ક્ષણો બંધ કરી હતી જેથી કોઈ દુર્ઘટના ન સજાય તેવા પ્રયાસો અંતર્ગત લાઈટ બંધ કરી દેવામાં આવી હતી થોડી ક્ષણો બાદ પવન થંભી જતા ફરી લાઈટ ચાલુ કરી દીધી હતી આ લખાઈ છે ત્યારે 5:00 વાગ્યા ના સુમારે પવનનું વાવાઝોડું થમી ગયું અને આકાશમાં વરસાદની વાતાવરણ રહ્યું છે જે તસવીરમાં પવન ફૂંકાતો અને વરસાદી માહોલ દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here