મેઘરજનાં બેડજ પાસે જંગલમાંથી ગળેફાંસો ખાધેલી યુવતીની લાશ મળી

મેઘરજ,(અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા કોલેજ માં ભણતી યુવતી બે દીવસ થી ગુમ હતી

યુવતી ની લાશ પાસે થી સ્કુલ બેગ મળી

યુવતી નાં ગુમ થવા બાબતે કોલેજના C C.T.V પોલીસે ચેક કરવા જરૂરી

યુવતી નાં મોત નો હત્યા કે આત્મહત્યા લોક મુખે ચર્ચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here