મેઘરજ તાલુકા ના સિદોદરા ગામે થી LCB દ્વારા 10810 રૂપિયાના મુદ્દામાલ સાથે 5 જુગારીયાઓ ને ઝડપ્યા

મેઘરજ, (અરવલ્લી) વસીમ શેખ :-

પકડાયેલા આરોપી માં નો એક આરોપી પોતાના રહેણાંક ઘર ના આંગણામાં જુગાર રમાડી રહ્યા ની LCB ને મળી હતી બાતમી

LCB ની ટીમે સિસોદરા ગામે રહેણાંક ઘર માં રેડ કરી જુગારીયાઓ ને ઝડપી કાર્યવાહી હાથ ધરી

પકડાયેલા આરોપીઓ
1 સલીમ ખાન હબીબ ખાન બલોચ
2સાજિદ ખાન ઉર્ફે લાલો અયુબ ખાન બલોચ
3અલ્તાફ ભાઈ મુસ્તાક ભાઇ શેખ
4સલીમ ભાઈ યુસુફ ભાઈ કાજી
5મુકેશ ભાઈ ભીખા ભાઇ પટેલ

તમામ રહે સિસોદરા ને જુગાર ધારા હેઠળ ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here