મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે યુવાન અને યુવતીની લાશ જોવા મળતા ચકચાર મચી જવા પામી….

મેઘરજ, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

મેઘરજ ના ભેમાપુર ગામમાં શોકનો માહોલ

બંને લાશ ખેતરના છેડે જોવામલી ભેમાપુર ગામમાં શોક યુવાન કટારા પુંજાભાઇ ધીરાભાઈ ઉંમર 36 વર્ષ રહે ભેમાપુર હોવાનું બહાર આવ્યું…
યુવાન .યુવકતી ની લાશ ખેતરના છેડે જોવા મળતા ગામ જનોમાં શોક નો માહોલ આ અંગે મેઘરજ પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here