મોડાસા ચાર રસ્તા પાસે 40 મીટર ઉંચા પોલ ઉપર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

સી.આર.પાટીલ નાં મોડાસા માં વિવિધ કાર્યક્રમો હાજરી

વનડેવન ડીસ્ટ્રીકટ નાં કાર્યકમ અંતર્ગત મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે ડોક્ટર. એડવોકેટ.વેહપારીઓ ઉધોગપતિ ઓ શાથે સંવાદ કરશે

સી.આર.પાટીલ નાં અધ્યક્ષતા માં પત્રકાર પરિષદ આયોજન કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here