બોડેલી શેઠ ટીસી કાપડિયા આટૅસ એન્ડ કોમસૅ કોલેજમાં તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા રકતદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

૨૭ ડિસેમ્બર ના બોડેલી શેઠ ટીસી કાપડિયા આટૅસ એન્ડ કોમસૅ કોલેજમાં બોડેલી તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા રકતદાન શિબિર નુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આયુષ બલ્ડ સેન્ટર ની ટીમ હાજર રહી હતી ત્યારે રક્ત દાન શિબિર મા મોટાભાગના રક્ત દાતા રક્ત દાન કયું હતું તયારે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ભારતી બેન ગુપ્તા ટી સી કાપડિયા કોલેજમાં મુલાકાત લીધી હતી. તેમજ રક્ત ડોનેટર ને ગિપ્ટ તેમજ સટૅફીકેટ આપવામાં આવ્યું હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here