બોડેલી નગરમાં સહિત સમસ્ત તાલુકામાં ધુળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ધુળેટી એટલે પ્રેમ અને એકતાનું પ્રતીક સમાન રંગોનું પર્વને ઠેર ઠેર હર્ષા ઉલ્લાસભેર સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે ધુળેટીના પર્વની તહેવાર ને લઈને સોસાયટીઓ સોસાયટીની ગલીઓમાં આજે વહેલી સવારથી નાના બાળકો રંગબેરંગી કલર ભરેલી પિચકારીઓ લઈને એકબીજાની ઉપર કલર છાંટીને નાના બાળકો તેમજ યુવાન તેમજ વડીલો સહિત સૌ કોઈ વિવિધ રંગોને લઈને એકબીજાની ઉપર રંગ છાંટીને રંગોથી રંગીને ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી પ્રેમ અને એકતા નું પ્રતીક સમાન આ હોળી ધુળેટી પરોને ઠેર ઉજવણી કરવામાં આવી હતી આજે શાંતાનગર સોસાયટીના બાળકો તેમજ વડીલો ધામધૂમતી ધુળેટીના પર્વને રંગબેરંગથી એકબીજાને કલર છાંટી ને આનંદ માન્યો હતો તસવીરમાં શાંતા નગરના બાળકો તેમજ વડીલો તેમજ યુવકો નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here