બોડેલીમાં રમઝાન ઇદ અને પરશુરામ જયંતિની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરાશે…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે બોડેલી પીએસઆઈ ના અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરાયું.
રમઝાન ઈદ અને પરશુરામ જયંતીના પર્વને લઈ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું
હાલ માં ચાલી રહેલામ મુસ્લિમ સમાજ ના તેહવાર રમજાન તમેજ હિન્દૂ સમાજ ના પરશુરામ જયંતિ પર્વ નિમિતે બોડેલી પોલીસ સ્ટેશનમાં ખાતે બોડેલી પી.એસ.આઇ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ માહોલ માં ઉત્સવ ઉજવાઇ કાયદો વ્યવસ્થા જળવાઈ તેમ બોડેલી પીએસઆઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
શાંતિ સમિતિની બેઠકમાં બોડેલી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ઠોકલિયા ના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
બોડેલી પીએસઆઇ દ્વારા શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here