પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામે ભારે પવન વાવાઝોડા સાથે વરસાદ વરસતા તારાજી સર્જાય

જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-

આજે સવારે 8:00 વાગ્યાની આસપાસ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલ જોટવડ ગામની જોટડ ગામમાં રહેતા રાઠવા જનાભાઈ રેવાભાઇ ના મકાનના પતરા પણ ઉડી ગયા હતા અને મકાનને પણ ભારે નુકસાન થયું હતું પશુઓ માટે સંગ્રહ કરેલો ચારો વરસાદની વાવાઝોડા ના કારણે ભારે નુકસાન જોવા મળ્યું હતું આજે વહેલી સવારે જ અચાનક વાતાવરણ પલટો મારતા ક્યાંક જગ્યા ઝાડ પણ પડી ગયા હતા અને રસ્તાઓ ઉપર ઝાડ પણ પડી ગયા હતા અને વીજળી પણ ડુલ થઈ ગઈ હતી ગામડાઓના કાચા મકાનોમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here