છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે શેઠ શ્રી એમ એ કદવાલ વાલા હાઈસ્કુલમાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતુરપાવી તાલુકાના કદવાલ ગામે આજરોજ તા 7/5/2022 શનિવારે શેઠ શ્રી એમ એ કદવાલ વાલા હાઈ સ્કુલ માં શાળા સ્થાપના દિન ઉજવણી માટે આયોજન સભા રાખવામાં આવી જેમાં શાળા ટ્રસ્ટી શ્રી મસ્તાન શેઠ જી .. ડો બાબાસાહેબ આંબેડકર અને 42 ગામ કદવાલ સ્ટેટ ના રાજા સાહેબ શ્રી જીતેન્દ્રસિંહજી ઠાકોર સાહેબ ના સ્ટેચ્યું મૂકવાની ચર્ચા કરી… શાળા નું પરીણામ આપ્યું.. બાળકોના અભ્યાસ અંગે ચર્ચા કરી.. ફાળો એકત્રિત ચર્ચા… વાલી ઓ નો પ્રતિભાવ લીધો.. શાળા વિકાસ માટે આયોજન… ધો 10/12 માટે આયોજન… કરવામાં આવ્યું.. જેમાં પુર્વ ધારાસભ્ય શ્રી વેચાતભાઈ બારીયા સાહેબ..જયેશભાઈ… શ્રી ઉદયસિંહ સાહેબ..શ્રી છત્રસિંહ સાહેબ… તથા અલગ અલગ ગામોના 41 જેટલા વાલીઓ હાજર રહ્યાં…23/06/2022 ના રોજ ઉજવણી કરવામાં આવશે એવી ઘોષણા સાથે ચા નાસ્તો કરી રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડ્યા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here