છોટાઉદેપુર : કદવાલ ગામ ખાતે અંબે મા અને હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામ ખાતે ચોકડી ઉપર આવેલ અંબે મા અને હનુમાનજી દાદાના મંદિરે આજ રોજ હનુમાન જયંતી નિમિતે સાંજે : ૭:૩૦ કલાક થી ૮:૦૦ કલાક સુધી ભજન કીર્તન સહિત વિવિદ્ય જયકારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. અને હવન હનુમાન ચાલીસા તેમજ આરતીથી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here