છોટાઉદેપુર SOG એ બે બોલેરોમાં કતલખાને લઇ જવાતા મુંગા પશુઓને બચાવી લીધા

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

દસ લાખ આડત્રીસ હાજરના મુદામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના કદવાલ પોલીસ સ્ટેશનની હદમાં છોટાઉદેપુર એસ.ઓ.જી અને એલ.સી.બી સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો અને ઇન્સ્પેક્ટર જેપી મેવાડા અને તેમના પોલીસ સ્ટાફ સાથે રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બે પીકપ ગાડી સામેથી આવતા તેને અટકાવી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા GJ_7-YZ-5436 તથા GJ-34T-1082 ની તપાસ હાથ ધરવામાં આવતા બંને પીકપ ગાડી માં ખીચોખીચ ભરેલા પાડા તથા ભેસો અને બકરા ભરી જતા ડ્રાઈવરની પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપવામા આવતા અને મુગા પશુ ઓના પગ બાધેલી હાલતમા મળી આવેલાં હતા અને કોઇપણ જાતનો ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા જણાઇ ન આવતા બને પીકપ ગાડી ઓને કદવાલ પોલીસ સ્ટેશન લઈ જઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અને કદવાલ ભીખાપુરા ચોકડી નાયરાપેટ્રોલ પમ પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બે મહીન્દ્રા પીક અપ વાહન વાહ રજીસ્ટર નંબર GJ-0 7-YZ-5436 તથા GJ-34 T- 1082 ની કિ.રૂા. ૧૦,૦૦,૦૦૦/-(દસ લાખ) તથા પશુ ભેસ નંગ-ર અંદાજે કિ.રૂા .૧૦૦૦૦/-તથા પાડા નંગ- ૯, કુલ રૂા. ૧૮,૦૦૦/-તથા બકરા નંગ -૩, કુલ કિ.રૂા.૬૦૦૦/-તથા પાડી નંગ- ૨, કુલ રૂા. ૪૦૦૦/-મળી કુલ કિ.રૂા. ૧૦,૩૮,૦૦૦/-(દસ લાખ આડત્રીસ હજાર) નોમુદામાલ ગણી CRPC કલમ ૧૦૨ મુજબ કજે કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહિ અર્થે કદવાલ પોલીસસ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.પકડાયેલ (૧) આબીદઅલી મકસુદઅલી મકરાણી ઉવ .૩૨, ધંધો. ડ્રાઇવીંગ રહે. નવાપુરા ફળીયાઆરોપીના નામ કદવાળ, તા. જેતપુર જી. છોટા ઉદેપુર () રફીકઅલી હુસેન અલી મકરાણી ઉવ .૩૫, ધંધો.ડ્રાઇવીંગ રહે. નવાપુરા ફળીયા કદવાળ, તા. જેતપુર જી. છોટા ઉદેપુર (3) મયુરભાઇ અરવીંદભાઇ વાલ્મીકી, ઉવ. ૨૬, ધંધો. મજુરી, રહે. સીથોલ તા. જેતપુર પાવી, જી. છોટા ઉદેપુર તથા નંબર (૪) નિશાળભાઇ રમેશભાઇ વાલ્મીકી, ઉવ. ૩૦, ધંધો. મજુરી, રહે.ભીખાપુરા તા. જેતપુર પાવી, જી. છોટા ઉદેપુર તથા નંબર (૫) પિન્દ્રભાઇ અરવીંદભાઇ વાલ્મીકી, ઉવ. ૨૭, ધંધો. મજુરી, રહે. સીથોલ, તા. જેતપુર પાવી, જી. છોટા ઉદેપુરઆ કામગીરીમાંઃ soG I/ C પો.ઈન્સ. શ્રી.જે.પી.મેવાડા, તથા અ.હે.કો. મિનેષભાઇ નારસીંગભાઇ અ.હે.કો.રમેશભાઇ કંદુભાઇ બ.નં. ૩૪૪ તથા આ.હે.કો.ભાવસીંગભાઇ બનીયાભાઇ તથા તથા અ.પો.કો. સુરેશકુમાર ખુમાનસિંહ બ.નં .૦૩૩ તથા ડ્રા.હે.કો. પ્રવિણભાઇ તેરીયાભાઇ બ.નં .૯૩૬ તથા એલ.સી.બી. શાખાના હે.કો. વિમલભાઇ સરદભાઇ, તથા હે.કો. વિજયભાઇ કનુભાઇ તથા હે.કો. એલ.સી.બી. શાખાના હે.કો. વિમલભાઇ સરદભાઇ, તથા હે.કો. વિજયભાઇ કનુભાઇ તથા હે.કો. જોડાયેલ હતા.

અવધ એક્સપ્રેસ ન્યુઝ પેપર માં કદવાલ પોલીસની સામે થી ગૌવંશ ની ગાડી નીકળતી તસ્વીર પુરાવા રૂપે છપાઈ હતી છતાં કદવાલ પોલીસે ધ્યાને લીધું નઈ એક તરફ ગૌમાતા ની પુંજા અને બીજી તરફ કતલખાને લઈ જવામાં મદદ રૂપ થનાર કદવાલ પોલીસ સામે રોષ

છોટાઉદેપુરથી SOG અને LCB પોલીસ આવી મૂંગા પશુ ને બચાવતી હોય તો કદવાલ પોલીસ સુ કરતી હતી ? ઉચ્ચ અધિકારીઓ આ બાબત ને ગંભીરતા થી લઈ કદવાલ પોલીસ સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે ખરા ? SOG અને LCB ને સફળતા ,કદવાલ પોલીસ ની નિષ્ફળતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here