પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન ભારત બ્લોક હેલ્થ મેળો યોજાયો…

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તારીખ: ૧૯/૦૪/૨૦૨૨ ના રોજ જિલ્લા આરોગ્ય વહીવટ તંત્ર છોટાઉદેપુર સીએસસી ખાતે કદવાલ છોટાઉદેપુર જિલ્લાના ઉપ પ્રમુખ રમણભાઈ બારીયા અધ્યક્ષ હેઠળ તાલુકા પંચાયત પાવીજેતપુર ઉપપ્રમુખશ્રી મંત્ર હીનાબેન મેહુલ ભાઈ બારીયા ઉર્મિલાબેન રાજેશભાઈ રાઠવા ન્યાય ચેરમેન તાલુકા પાવિ જેતપુર રમેશભાઈ મનસુખભાઈ રાઠવા આને શ્રી બોરકંડા ના જૂથ ગ્રામ પંચાયત અને કદવાલ જુથ ગ્રામ પંચાયત ના સરપંચ રૂજલી બેન જામ સિંગ ભાઈ રાઠવા એડ કદવાલ પંચાયતના ડેપ્યુટી સરપંચ ફારૂકભાઈ કદવાલ સીએસસી દવાખાન જેમ કે સામુહિક આરોગ્ય કેન્દ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કદવાલ ભીખાપુરા જબા મુવાડા પબ્લિક હાજર હતી. અને સમય સવારે ૧૧:૩૦ થી સાંજે સમય ૪:૦૦ વાગે શાંતિપૂર્વક પોગરામ પતિ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here