છોટાઉદેપુર નસવાડીમાં બોગસ લગ્ન કરાવી પૈસા પડાવતી ટોળકીને મિસિંગ પર્સન સ્કોર્ડ છોટાઉદેપુરએ ભેદ ઉકેલી ગુનો દાખલ કર્યો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

જુનાગઢ સુઘી આજ ટોળકી ના પણ નામ સામે આવતા વધુ કેટલા ભોગ બનેલા સામે આવે તેવી સંભાવના

મિસિંગ પર્સન સ્કોડ છોટાઉદેપુરના પોલીસ સબ ઇન્સ્પેકટર બી. બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ મિસિંગ પર્સન સ્કોડના સ્ટાફ દ્વારા અત્રેના જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનની ગુમ જાણવા જોગ નં:-૦૧૪/૨૦૨૩ તારીખ ૧૫/૦૯/૨૦૨૩ ના કામે ગુમ થનાર પુજા ડો/ ઓ સુનિલ લક્ષ્મણ જાદવ ઉ.વ. ૨૩ જીવન નાઓની તપાસ કરતા ગુમ થનાર પૂજા સુનિલ જાદવ રહે. નામાંતર કોલોની એન- ૧૨ હુડકો, ટીવી સેન્ટરઔરંગાબાદ નાઓને હ્યુમન & ટેકનિકલ સોર્સના આધારે તેમજ સ્થાનિક પોલીસને સાથે રાખી સઘન તપાસ કરતાઔરંગાબાદના સીડકો પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી શોધી કાઢવામાં આવેલ છે.ઉપરોક્ત બનાવની તપાસ દરમ્યાન દલાલ તરીકે ગુલામ મહંમદ મેમણ રહે. હાલ સંજર -૪, કોલોનીગેટ સામે ગામ ઉન, તાલુકો જીલ્લો સુરત (મૂળ રહે. નસવાડી તાલુકો નસવાડી જીલ્લો છોટાઉદેપુર) નાઓનેતા .૨૦/ ૦૩/ ૨૦૨૩ રોજ બીજા લગ્ન કરાવવા માટે છોકરી શોધી આપવા પૈસાની લાલચ રુ. ૩૦૦૦/-બાના પેટે(UPI ના માધ્યમથી) આપી તેમજ રુ. ૫૦,૦૦૦/-રુબરુ મળ્યા પછી આપવાનું નક્કી થતા દલાલ ગુલામ મહંમદમેમણ સુરતથી બોડેલી આવવા રાજી થતા આ ગોઠવેલ છટકું ના આધારે દલાલ ગુલામ મહંમદ મેમણને હોટેલ અમૃતગાર્ડનથી પકડી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી મેરી છોટાઉદેપુર છોટાઉદેપુર ખાતે ખાતે લાવી લાવી સઘન સ પુછ-પરછ કરતા બનાવ સમયે પૂજાનાભાઈ તરીકે રાહુલ ઉર્ફે ઈકબાલ નામના તથા તેની સાથે ફોજીયા રહેવાસી ઔરંગાબાદ તથા દલાલ તરીકે ગુલામ મહંમદ મેમણ નાઓ દ્રારા કલ્પેશભાઇ ચીમનભાઇ પ્રજાપતિ નાઓને વિશ્વાસમાં લઈ પૂજા ને પત્ની તરીકે ફુલહાર કરાવી રૂ .૧,૮૦,૦૦૦/-લઈ ગુમ થઈ ખબર આપનાર સાથે છેતરપિંડી કરેલ હોય તેમજ આજ ગુમ થનારની જુનાગઢ બી. ડિવીઝન પોસ્ટે ખાતે આવીજ રીતના બનાવ અનુસંધાને ફસ્ટ ગુના રજિસ્ટર નં .૧૧૨૦૩૦૨૪૨૩૦ દાખલ થયેલ છે
અને આજ ગુમ થનાર આરોપી તરીકે હોય આવી રીતે ગુજરાતમાં અનેક જગ્યાઓએ ખોટા લગ્ન કરી માણસો સાથે છેતરપિંડી કરેલાનું પ્રાથમિક રીતે જાણવા મળે જે છે છે. આથી આથી બન્ને બન્ને ઇસમોને ઇસમોને પકડી પકડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે નિવેદનો સાથે રજુ કરી આઇ.પી.સી. કલમ: ૪૨૦, ૪૦૬ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધવા તજવીજ કરાવવા કાર્યવાહી કરતીમિસિંગ પર્સન સ્કોડ છોટાઉદેપુર.
શોધી કાઢેલ ઇસમનું નામ:-
(૧) પુજા ડો/ ઓ સુનિલ લક્ષ્મણ જાદવ ઉ.વ. ૨૩ રહે. ગલી નં. ૧, નામાન્તર કોલોની,એન- ૧૨ હુડકો, ઔરંગાબાદ, જિલ્લો: ઔરંગાબાદ, મહારાષ્ટ્ર(૨) દલાલ તરીકે ગુલામ મહંમદ મેમણ રહે. હાલ સંજર -૪, કોલોની ગેટ સામે ગામ ઉન, તા. જી. સુરત (મૂળ રહે. નસવાડી તા. નસવાડી જી. છોટાઉદેપુર)
શોધી કાઢવામાં બાકી ઇસમોના નામ:-
(૧) રાહુલ સુનિલ જાદવ ઉર્ફે ઇકબાલ રહે. ઔરંગાબાદ, જિલ્લો: ઔરંગાબાદ, મહારાષ્ટ્ર
(૨) ફજો ઉર્ફે ફોજિયા રહે. ઔરંગાબાદ, જિલ્લો: ઔરંગાબાદ, મહારાષ્ટ્ર.કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી:-
(૧) પો.સ.ઇ. શ્રી બી. બી. ગોહિલ (૨) અ.હે.કો. નવિનભાઇ કડકિયાભાઇ બ.નં ૧૬૬(૩) આ.પો.કો. જયરાજભાઇ વલકુભાઇ બ.નં ૦૮૮૦ (૪) આ.લો.ર પરેશભાઈ ઈશ્વરભાઈ બ.નં ૦૧૬(૫) વુ.આ.લો.ર ભારતીબેન કરશનભાઇ બ.નં ૦૩૫૦ (૬) વુ.આ.લો.ર નિલમબેન ખાતુભાઇ બ.નં ૦૩૯૪અન્ય જિલ્લામાં નોધાયેલ ગુનાની વિગત:-(૧) જુનાગઢ બી. ડિવીઝન પોસ્ટે ફસ્ટ ગુના રજિસ્ટર નં .૧૧૨૦૩૦૨૪૨૩૦ આઇ.પી.સી. ક. ૪૦૬,૪૨૦,૧૧૪ મિસિંગ પર્સન સ્કૉડ છોટાઉદેપુર
મિસિંગ પર્સન સ્કૉડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here