છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકને મેમાની જગ્યાએ ગુલાબનું ફૂલ આપ્યું…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં આજે ટ્રાફિક ફરજ બજાવતા એક ટ્રાફિક પોલીસ કર્મચારીએ ગુજરાત સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન વાહન ચાલકને ગુલાબનું ફૂલ આપ્યું અને તેમને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે પણ એક શીખ આપી હતી અને મોટરસાયકલ તેમજ વાહન ચાલકોને સમજણ આપી હતી કે જીવન અમૂલ્ય છે માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ત્યારે વાહન ચાલકોને પણ એવું થયું કે હવે અમારા વાહન ટ્રાફિક ના નિયમો મુજબ ગમે ચલાવીશું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તેવું વાહન ચાલકે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here