ચોરી કે છળકપટથી મેળવેલ ઈનોવા ગાડી સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડતું છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ…

બોડેલી,(છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગ્રુપ શ્રી અધિક પોલીસ મહાનિદેશકશ્રી એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા એમ એસ ભરાડા સાહેબ l/c મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ના હોય છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી એક પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ બંધ કરવા માટે સુચના કરેલી હોય જેથી છોટાઉદેપુર એસ ઓ જી l/c પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે પી મેવાડા તથા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્રજભૂમિ સોસાયટી પાસે વાહન ચેકિંગમાં હતા.દરમિયાન વડોદરા તરફથી નંબર વગરની એક ટોયેટો કંપની ની ઈનોવા ગાડી લઈને ત્રણ ઈસમો આવેલ હોય તેને રોડની સાઇડમાં ઉભી રાખતા ત્રણે ઇસમોને નીચે ઉતારે ઈનોવા ના ગાડીના ચાલક પાસેથી ગાડીના આરટીઓ રજિસ્ટ્રેશન કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરી લાવેલા હોવાનો શક જતા ઇનોવા ગાડીના ચાલક નું નામ પુછતા તેને પોતાનું નામ (૧) મોહમ્મદ ઉર્વેશ મોસીન ભાઈ શેખ ઉંમર વર્ષ ૨૫ ધંધો ડ્રાઇવિંગ રહે જી એફ 2 મીરા એવન્યુ સિતારા વાડ મસ્જિદની સામે સુલતાનપુરા ન્યાય મંદિર ની સામે વડોદરા શહેર તથા (૨) યુનસ યાસીનભાઈ શેખ ઉંમર વર્ષ ૨૪ ધંધો નોકરી રહે પાજીગર મોહલ્લા કાસુ સાદિક દરગાહ નજીક બૈનુર ફજલ કોમ્પલેક્ષ ની સામે ફતેપુરા વડોદરા શહેર તથા તથા આદિન ઝાકીર હુસેન શેખ ઉમર વર્ષ ૨૩ ધંધો રિક્ષા-ડ્રાઇવર રહે ગોય લવુરા કોપરેશન ના મકાન બ્લોક નંબર ત્રણ મકાન નંબર 29 સનફારમા રોડ તાંદલજા વડોદરા શહેરના હોવાનું જણાવેલ છે જેથી ત્રણેય ઇસમોને સદર ગાડી નું રજીસ્ટ્રેશન નંબર પૂછતા કોઈ જવાબ આપેલ નહીં જે ઇનોવા ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગે છુટ્ટી નંબર પ્લેટ મળી આવેલ જેના ઉપર રજીસ્ટર નંબર DD 03 k 1323 નો હોય જેથી સદર નંબર ઇ ગુજ કોપ માં સર્ચ કરતા ગાડી નો ચેચીસ નંબર જોતા mBjja 8em 000508747 તથા એન્જિન નંબર13744 હોય જે ગાડીના માલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here