મોડાસા તાલુકાના કઉ ગામે શ્રીખાંટ સનાજીના ખેતરમાં વિજ કરંટ મુકતા એક ઇસમને વિજ કરંટ લાગતા સ્થળ પર થયું મોત…

મોડાસા,(અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

મોડાસા તાલુકાના કઉ ગામે શ્રી ખાંટ સનાજી ના ખેતરમાં વિજ કરંટ મુકતા સંજયભાઈ ને વિજ કરંટ લાગતા સ્થળ પર થયું હતું મોત મોતના પગલે ગામ જનો થયા ભેગા આ બનાવને પગલે મોડાસા રૂલર પોલીસ ને કરી જાણ જાણ થતા ની સાથે મોડાસા રૂલર પોલીસ દોરી ઘટના સ્થળે અને પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આ બનાવના પગલે ગામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે શું વીજ અધિનિયમ અંતર્ગત ખેત માલિકને વિચ કરંટ મુકવાની મંજૂરી હોય છે શું આ બનાવ પાછળ યુજીવીસીએલ મોડાસા વીજ તંત્ર ધોરી નિંદ્રામાં છે કે પછી આંખ આડા કાન કરી રહી છે આ બનાવના પગલે પરિવાર તેમજ ગામ જનો શોખ ની લાગણી પસરી આવી છે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કસુર વાર સામે કાયદેસરના પગલાં લઈ સજા કરવામાં આવે તેવી ગામજનોની માંગ છે આ બનાવના પગલે બીજા અન્ય ખેત માલિકો પોતાના ખેતરમાં વીજ કરંટ મુકતા અટકી શકે અને અકસ્માત થતાં અટકાવી શકાય છે જેને યોગ્ય તપાસ કરી કસૂરવાર સામે સજા થાય તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here