કેબિનેટ શિક્ષણ પ્રધાન ડૉ.કુબેરસિંહ ડિંડોર બોડેલી તાલુકાના સુર્યાઘોડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ પ્રધાન ડૉ.કુબેરસિંહ ડિંડોર છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા ના સુર્યાઘોડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈને શાળાના શિક્ષકો સાથે શિક્ષણને લગતા પ્રશ્નો અંગે પરામર્શ કર્યો હતો.સૂર્યાઘોડા ગામના નિવૃત શિક્ષક પટેલ રામજીભાઈ પરાગભાઇની કામગીરીની પ્રશંસા કરી તેમનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here