કઢાઈથી બોડેલી વડોદરા નવી એસટી બસ ચાલુ કરતાં લોકોમાં આનંદ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા કવાંટનગર ના કઢાઈ થી બોડેલી વડોદરા એસટી બસ નવીન ને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ લીલી જંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજ રોજ બોડેલી ડેપો ની મોટી કડાઈ થી વડોદરા રૂટ ઉપર નવીન બસ નું ઉદ્ઘઘાટન કર્મચારી યુનિયન નાં જનરલ સેક્રેટરી શ્રી હિતેશ ભાઈ પટેલ, સંગઠન મંત્રી યાસીન ભાઈ દીવાન, નિલેષ ભાઈ રાઠવા, કારોબારી સભ્ય વેચાત ભાઇ રાઠવા તેમજ ચંદુભાઈ ટ્રાફિક કન્ટ્રોલર બોડેલી ડેપો, તેમજ મુખ્ય મહેમાન ધારા સભ્ય શ્રી જેન્તીભાઇ રાઠવા સાહેબ, વિજય ભાઇ રાઠવા, મહેન્દ્ર સિંહ બાપુ દ્વારા કરવામાં આવ્યુ, નવીન બસ ફાળવતા આ વિસ્તાર ની પ્રજા માં આનંદ અને ઉત્સાહ જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here