Tag: પંચમહાલ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત...
ગાંધીનગર, ઈશહાક રાંટા (ગોધરા) :-
૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના...
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા પુરસ્કાર સન્માનિત સર્જક ઉપર એમ.ફિલ ની...
ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા
ભારત સરકાર દ્વારા દર વર્ષે દરેક ભાષાઓમાંથી એક સર્જકને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં...
પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એચઆઈવી અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા
એચઆઈવી સંક્રમિતો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવા કલેક્ટરશ્રીની અપીલ
પંચમહાલ જિલ્લામાં ગોધરા...
પંચમહાલ જિલ્લામાં મતદાનના દિવસે શ્રમયોગીઓને વિનામૂલ્યે રજા આપવાની રહેશે
ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા
મદદનીશ શ્રમ આયુક્તની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગોધરા નગરપાલિકા/જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને...
પંચમહાલ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બે ફરિયાદ નોંધાઇ
ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા
જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનારા સામે એફ.આઈ.આર. કરવા આદેશ
ગુજરાત જમીન...
પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર વેક્સિનેશનની બેઠક...
ગોધરા,(પંચમહાલ)ઈશ્હાક રાંટા
જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે કોવિડ-19 ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર...
3 વર્ષથી અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવતી અભયમ મહિલા હેલ્પલાઈન
ગોધરા,(પંચમહાલ)ઈશ્હાક રાંટા
મહિલાઓ માટે સતત કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈન વધુ એક મહિલાની વ્હારે આવી હોવાનો કિસ્સો...
પંચમહાલ જિલ્લામાં નવા મતદારો માટે ઈ-એપિક ડાઉનલોડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ
ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા
યુનિક મોબાઈલ નંબર ધરાવતા નવા મતદારો એપ, પોર્ટલ પરથી ઈ-કાર્ડ ડાઉનલોડ કરી શકશે
જિલ્લામાં પોલિયો અભિયાનની શરૂઆત જિલ્લાનું એક પણ બાળક પોલિયો રસી લીધા...
ગોધરા,(પંચમહાલ)ઇમરાન ખાન(કાલોલ)
૧૦૩૯ બૂથ પર પોલિયો રવિવારની ઉજવણી સાથે અભિયાનનો પ્રારંભ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રીએ પોતાના સંતાનોને...
મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે શહેરના નામાંકિત સર્જકો દ્વારા બાપુને પુષ્પાંજલિ અપાઈ
ગોધરા,(પંચમહાલ)પ્રવીણ ખાંટ,ગાંધીવિચારક
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 30 જાન્યુઆરી 1948 ના રોજ હત્યા થઈ હતી. આ ગાંધી નિર્વાણ દિવસ એટલે...