મોરબીમાં પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ પરંતુ આજે પણ સ્વચ્છત ભારત અભિયાનના બેનર તળે અભાવ જાહેર માર્ગો પર ગંદકીના ગંજ

મોરબી,
આરીફ દીવાન

મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં સમસ્યાઓ એક નહીં અનેક પ્રકારથી મતદાર પ્રજાજનો પરેશાન બન્યા છે ત્યારે સ્વચ્છ ભારત અભિયાન ની વાતો કરનાર વિકાસલક્ષી સરકાર નો વિકાસ માત્ર કાગળ ઉપર જ હોય તેમ મોરબીની કહેવાતી એ ગ્રેડ નગરપાલિકાની હદમાં આજની તારીખે જાહેર માર્ગોપર કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે ત્યારે પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વિજય પદ પ્રાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પક્ષપલટો કરનાર માંથી જમ્પ મારી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષપલટો કરનાર બિજેશ ભાઈ મેરજા મોરબી માળીયા મતદાર પ્રજાને મત પ્રાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે મોરબી શહેરના જાહેર માર્ગો પર ના ગંદકી ગંજ ના કારણે મતદાર પ્રજાજનો આરોગ્યને જોખમ રહેલું છે રખડતા ઢોરના ત્રાસ સતત જોવા મળે છે ત્યારે પ્રજાલક્ષી કાર્ય કરવામાં પ્રજાના મતે સત્તા પ્રાપ્ત કરનાર નિષ્ફળ નીવડયા છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી જે મુખ્ય માર્ગો પર કચરાના ગંજ તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here