કાલોલ નગરપાલિકામાં ગાંધી જયંતિની ઉજવણી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કલોલ નગરપાલિકા માં સભાખંડમાં બસ ગાંધીજયંતી નિમિત્તે ગાંધીજી ના ચિત્ર ને સુતરની આંટી પહેરાવી ફુલ હાર કરવામાં આવેલા કાલોલ નગરપાલિકાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, માજી ઊપ પ્રમુખ મહેન્દ્રભાઈ બેલદાર, ભાજપ શહેર પ્રમુખ ગૌરાંગ ભાઈ દરજી માજી શહેર પ્રમુખ નરેશભાઇ શાહ ડોક્ટર સેલના યોગેશભાઈ પંડ્યા મહિલા કોર્પોરેટરો અંજનાબેન મહેતા લઘુમતી સમાજના ઈકબાલભાઈ દિવાન તથા ભાજપ સંગઠનના હર્ષ કાછિયા અને પ્રતિક શાહ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીજીએ દેશ માટે આઝાદી માટે કરેલ બલિદાનને યાદ કરી ભારત માતા કી જય’ના નારા બોલાવી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here