રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તંત્ર સજજ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી માં ડેપ્યુટી કલેકટર એ ગ્રામપંચાયત ની ચૂંટણી ને લઈ અને મીડિયા ને આપી માહિતી

ચૂંટણી સાહિત્ય લઈ અને સ્ટાફ મતદાન મથક જવા રવાના

આવતીકાલે ધોરાજી ઉપલેટા જામકંડોરણા ની કુલ 91 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાશે

ધોરાજી ઉપલેટા જામકંડોરણા માં કુલ 30 ગ્રામ પંચાયત બિન હરીફ થઈ છે

ધોરાજી ની ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે થી ચૂંટણી સાહિત્ય લઈ અને કર્મચારીઓ બુથ પર જવા રવાના, ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકા ના 138 બુથ સંવેદન શીલ, તમામ બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

કોરોના ની મહામારી ને ધ્યાન માં રાખી તમામ મતદાન મથકો પર આરોગ્ય ની ટીમ તૈનાત રાખવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here