ડભોઈ વેગા ત્રિભેટે મોરબી જેવી ધટનાની રાહ જોવાય છે..!!?

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

મોરબીમાં ઝુલતા પુલની દુર્ધટના બાદ ગુજરાતના અધિકારીઓ કર્મચારીઓ કોઈ પાઠ નથી લઈ રહ્યા

ડભોઇ ના વેગા ત્રિભેટે સરકારી જાહેરાત નું મોટું હોર્ડિંગ્સ પવન માં તૂટી રોડ પર આવેલ છે વેગા એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ને જોડતો માર્ગ છે સાથે સાથે એસ.ઓ. યુ એકતા નગર દિવાળી વેકેશન હોય પ્રવાસીઓ નો ધસારો જોવા મળે છે ગત ૩૧ ઓકટોબર રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી માં એસ.ઓ.યુ માં ભવ્ય ઉજવણી કરાઈ હતી ડભોઇ માર્ગ મકાન ના અધિકારી ઓ પોતાની ચેમ્બર છોડી નિકળે તો ખબર પડે ડભોઇ ના અધિકારી ઓ મોરબી જેવી કોઈ હોનારત ની રાહ જોઈ રહ્યા છે ? ટ્રાફિક થી ધમધમતા માર્ગ પર ના તૂટેલા હોર્ડિંગ્સ ને વહેલી તકે ઉતારી લે એ સમય ની માંગ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here