બોડેલી હિટ એન્ડ રન.. પીઠા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પેસેન્જર eeco કારને ટક્કર મારી ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ઇકોમાં અંદાજે આઠથી નવ પેસેન્જર ભરેલા હતા

જ્યારે એક મહીલા નું ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યું મોત થયું મૃતક મહીલા ભીખીબેન અરવિંદ ભાઈ ગોલા ગામડી ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું
જ્યારે ઇજાગ્રસ્તોની સારવાર માટે ત્રણ 108 દ્વારા બોડેલી સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા
અકસ્માતની ઘટના બનતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા
આ અકસ્માત આજે સવારે આઠ વાગ્યા ની આસપાસ થયો તેવુ જાણવા મળ્યું છે સર્જાતા પોલીસને જાણ કરવામાં આવી હતી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here